Ranchhod Rangila | Sabhiben Ahir, @RAJESH_AHIR | Song Of Faith | New Gujrati Song 2023

Jay Shree Krishna 🦚 Holi the colors of our beautiful culture.... And we all knows that Holi is the most famous festival from our mythology periode, This festival directly connect us to the “RADHA-KRISHNA“... So, let’s celebrate this holi with “Ranchhod Rangila “... =============== કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા….. હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2) હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા….. ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2) સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા….. મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2) સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા..... વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2) હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા….. =============== Credits : Singer - Rajesh Ahir & Sabhiben Ahir Music - Soham Naik Mix & Master - Gaurang Pala Lyrics - Pratik ahir, Sabhiben Ahir Producer - Madhav Dangar Director - Amar Nadaf Cinematography & Editing- Take 2 Productions Choreographer -Dhara Shah(Margam Dance Academy ) Makeup - Deep Rajgor Video Featuring - Him Rajgor Dharam Antani Jeet Sachde Jatin Goswami Krish Mata Panchabhai Mata Aesha Shah Kashish kella Annie Thakkar Dhruvi Kakrecha Chetna Vaghela Archi Thaker Meet Rajgor Ruhaan Murani Rahul Singh Vikas Chauhan Sameer Sama Ansh Patel Decoration - Mahaveer Lights & Mandap Special Thanks - Het Chhanga, RadioGhar - Bhuj Label : Rajesh Ahir Official =============== For Business Inquiry & Collaboration - Mail us: lalo7379@ - Call us: 91 7405007379 =============== #rajeshahir #gujratinewsong
В начало